Is paresh rawal gujarati
Is paresh rawal alive!
‘બંધુ’નું હાસ્ય આલોક પર અમર થયું, વસંત પરેશ પંચમહાભૂતમાં વિલીન
જામનગર: હાસ્ય કલા ક્ષેત્રે જબરું ખેડાણ કરનારા જામનગરના રત્ન સમાન વસંત પરેશ બંધુનું નિધન થયું છે. વસંત પરેશ ‘બંધુ’ એ 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા તેમનો ચાહક વર્ગ ઘેરા શોકના સાગરમાં ડૂબ્યો છે.
અત્યાર સુધીમાં અંદાજે 6500 થી પણ વધુ શો કર્યા છે.
Paresh rawal children
તેમના નિધન સાથે જ તેમને કલા અને સાહિત્ય ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ અમર થઈ ગઈ છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી બીમારીને લઈ પથારીવશ રહેલા વસંત પરેશે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને બપોરે જામનગર લાવવામાં આવ્યો હતો અને સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાન જામનગરના મંગલબાગ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.
જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈ (વસંત પરેશ બંધુ) એ 70 વર્ષની વયે અંતિમ વ્યારાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર તેઓ લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા 4 વર્ષથી પથારીવશ હતા. જે બીમારી જીવલેણ નીવડી છે. આજે તેમની અંતિમયાત્રામાં જામનગરન